Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર નાલંદા સ્કૂલ દ્વારા 3 મહિનાની ફી માફી કરાઇ હોવાની જાહેરાત થતાં વાલી જગતમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

Share

અંકલેશ્વરની સ્કૂલો દ્વારા માનવતા ભરેલ કર્યો થઈ રહ્યા છે. કોરોના મહામારી અને લોકડાઉનનાં પગલે જયાં લોકોને આર્થિક તંગી બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેટલીક શાળા દ્વારા ફી ઉધરાણી કરવામાં આવે છે. તો કેટલીક શાળા ફી માફી પણ કરે છે. જેમ કે નાલંદા હાઈસ્કૂલ દ્વારા 3 મહિના ફી માફ કરવામાં આવી હતી. નાલંદા સ્કૂલનાં ટ્રસ્ટીગણ દ્વારા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓકટોબર એમ 3 મહિનાની વિદ્યાર્થિની તમામ ફી માફ કરવામાં આવી છે જેની કુલ રકમ 42 લાખ કરતાં વધુ થાય છે. આ જાહેરાતનાં પગલે વાલી જગતમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે. આમ નાલંદા હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનાં વાલીઓને ખૂબ મોટી આર્થિક રાહત પહોંચી છે.

Advertisement

Share

Related posts

મારી સામે આંખો કેમ કાઢતો હતો તેમ કહેતાં બે રીક્ષા ચાલક બાખડ્યાં

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના 28 કર્મીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

ભરૂચના શૂટર્સનો ગુર્જર ગૌરવ વધારતો વિજયરથ: 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 14 મેડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!