Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ પોલીસે કોલવણા ગામ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડયું કુલ 5 જુગારીઓની અટક કરી રૂ.35,000 કરતાં વધુ મત્તા જપ્ત કરી.

Share

આમોદ તાલુકામાં ઠેરઠેર જુગાર રમાય રહ્યો છે ત્યારે આમોદ પોલીસએ કોલવણા ગામમાં રમતા જુગારધામ સામે લાલ આંખ કરી હતી. મળેલ બાતમીનાં આધારે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિહ ચુડાસમાની સૂચના મુજબ અને આમોદનાં પી.એસ.આઇ. એચ સુથારનાં માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસની ટીમે કોલવણા ગામનાં ટિંબીયાવગા વિસ્તારમાં જુગારની રેડ કરી હતી. જેમાં ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડયા હતા. જુગારીઓમાં 1) ઈસ્માઈલ વળી ઈશા પારિયા વોરા પટેલ 2) અહમદ યુસુફ વૈધ વોરા પટેલ 3) ઇકબાલ મુસા વલી વોરા પટેલ 4) તોસિફ આદમ વલી પટેલ 5) અબ્દુલ રાહમાં ઇબ્રાહિમ નાઓને ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસેથી અંગ ઝડતીનાં રોકડ રૂ.18,030, દાવ પરના રોકડા રૂ.3670 તથા મોબાઈલ ફોન નંગ 3 કિં.રૂ.14,000 મળી કુલ 35,700 ની મત્તા જપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય હજ કમીટી દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના ૩૫૦ થી વધુ હજ યાત્રા એ જતા યાત્રીઓ માટે રશી કરણ મુકવાનો કેમ્પ કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં હજ યાત્રા એ જતા હાજીઓએ ભાગ લીધો હતો….

ProudOfGujarat

રક્ષાબંધન માટે ઘરે જતાં દંપતિ-6 વર્ષના પુત્રની બાઇકને અન્ય બાઇકે ટક્કર મારતાં ગંભીર ઇજા

ProudOfGujarat

હવે શાકભાજી પણ બન્યા મોંધાદાટ : શાકભાજીનાં ભાવમાં જંગી વધારો કેમ થયો ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!