Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે. જેના પગલે હવે ભરૂચ જીલ્લામાં કોરોનાનાં ભયનું વાતાવરણ ફેલાય ગયું છે. આજરોજ 30 કોરોના પોઝીટીવ દર્દીઓઆવ્યા છે જેનું વિષ્લેશણ જોતાં ભરૂચમાં 16, અંકલેશ્વરમાં 12, હાંસોટમાં 1, જંબુસરમાં 1 નોંધાયા હતા. જેથી કુલ આંકડો 765 થયો હતો. જોકે આરોગ્યતંત્રનાં જણાવ્યા અનુસાર આજે 13 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાય છે તેથી 476 દર્દીઓ સાજા થયા છે તેમ છતાં 273 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

છોરિયાં ચલી ગાંવ’ માં કૃષ્ણા શ્રોફ મિત્રતા અને સ્પર્ધા વચ્ચે સંપૂર્ણ સંતુલન જગાડે છે, એક પ્રેરણાદાયી વાર્તા

ProudOfGujarat

ઉમરપાડાનાં ગુલીઉમર ગામ પ્રાથમિક શાળામાં શિક્ષકે નોટબુક વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ખાતે ICICI બેંકમાં થયેલ લાખ્ખોની ચકચારી ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી એક શખ્સ ને ઝડપી પાડ્યો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!