Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાત મહિનાથી પ્રોહીબિશનનાં ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડનાં પી.એસ.આઇ. બી.ડી. વાધેલા અને પેરોલ ફર્લો સ્કોડ ટીમનાં માણસોએ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીનાં આધારે સાત મહિનાથી પ્રોહિબિશનનાં ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીને ઝડપી પાડી હતી. વાલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં મહિલા આરોપી પુષ્પાબેન મહેન્દ્રભાઇ વસાવા રહે.તળાવ ફળિયું, ડહેલી તા.વાલિયા, જી. ભરૂચને બાતમીના આધારે પકડી તેમને કોરોના ટેસ્ટ કરાવવા સારૂ અને આગળની કાર્યવાહી માટે વાલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ લેનક્ષેસ કંપનીનાં સ્ટોરરૂમમાં રાખવામાં આવેલ પ્લેટિનમ કેટલીસ મટીરીયલની ચોરી થઈ જાણો વધુ..

ProudOfGujarat

હવાઈ ​​પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ! હવે આ લોકો મુસાફરી કરી શકશે નહીં, DGCAએ જારી કર્યો આદેશ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી : સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં થઈ કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!