Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કુલ ૧૬ નવા પોઝિટિવ દર્દી આવતા અત્યાર સુધી 977 પોઝિટિવ દર્દીઓ નોંધાયા.

Share

ભરૂચ જિલ્લામાં કુલ ૧૬ નવા પોઝિટિવ દર્દી નવા આવતા અત્યાર સુધી 977 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વટ ઘટ થયા કરે છે. આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 16 નવા દર્દીઓને ઉમેરો થયો હતો. જેથી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 977 સુધી પહોંચી હતી. જોકે 46 દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર રિકવરીનો રેટ સતત વધી રહ્યો છે. ક્યાં કયો દર્દી નોંધાયા તેની વિગત જોતા આજના કોરોના પોઝિટિવ દર્દી નીચે મુજબ છે. ભરૂચ-૬, અંકલેશ્વર-૭ અને ઝઘડીયા માં ૩ દર્દીઓ નો સમાવેશ થાય છે. જિલ્લામાં હજી ૨૨૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.O

Advertisement

Share

Related posts

નવ રત્ન જાહેર સાહસ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક, ઇન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે હરીશ જોષી નિમાયા.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા મુલદ ડમ્પીંગ સાઈટ કૌભાંડ ભ્રષ્ટાચારીઓને જ ભ્રષ્ટાચારની તપાસ એસ.ડી.એમ. ને તપાસ સોંપવાની માંગ સાથે આવેદન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો ભરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!