Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ 10 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1044 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. જેમાં આજે તા.7-8-2020 નાં રોજ વધુ 10 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1044 પર પહોંચી. આજે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 25 નોંધાઈ હતી. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 2 એમ કુલ 10 દર્દીઓ નોંધાયા હતા. જીલ્લામાં એક્ટિવ કેસ 175 છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ પોલીસ સ્ટેશનની જર્જરીત હાલતથી પોલીસ કર્મી જીવનાં જોખમે ફરજ બજાવવા મજબુર બન્યા છે.

ProudOfGujarat

શબરી વિદ્યાપીઠ ઇંગ્લિશ મિડિયમ શાળામાં મોક પાર્લામેન્ટ લોકસભા યોજાઇ

ProudOfGujarat

માંગરોળ : રતોલા ગામથી સગીરાને ભગાડી જનાર આરોપીને સગીરા સાથે એસ.ઓ.જી એ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!