Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા તાલુકાનાં કોંઢ ગામે એક ઘરમાં ઝેરી કોબ્રા સાપ દેખાયો.

Share

વાલિયા તાલુકામાં ઝેરી સાપ અને અન્ય જાનવરો દેખાયા હોવાની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે ત્યારે તાજેતરમાં વાલિયા તાલુકાનાં કોંઢ ગામની નવી નગરીમાં એક ઘરમાં અત્યંત ઝેરી ગણાતો એવો કોબ્રા સાપ દેખાયો હતો. જે અંગે જીવદયા પ્રેમી ગિલબટ વસાવાને જણાવવામાં આવતા તેમણે 2 કલાકનાં રેસ્કયુ ઓપરેશન બાદ ઝેરી કોબ્રા સાપને ઝડપી પાડયો હતો અને જીવદયા પ્રેમીઓએ સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ઝેરી કોબ્રા સાપ જણાતા લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મેડિકલ ઓફિસર યુનીયનની ઓનલાઈન મીટીંગ મળી હતી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વેકશીનનાં ડોઝ અપાયા, જાણો અત્યાર સુધી કેટલા લોકોએ લીધા વેકશીનનાં ડોઝ..!!

ProudOfGujarat

અંકલેશ્વરમાં પડી રહેલ વરસાદ વચ્ચે લાભ ઉઠાવતા ઉદ્યોગો નજરે પડયા.!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!