Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં યોગેશભાઈ મહાજનના વરદ હસ્તે ધ્વજવંદનની સોશિયલ
ડીસટન્સ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ એન.એસ.એસ એન.સી.સી અને સ્પોર્ટસનાં ઇન્ચાર્જ પ્રાધ્યાપક અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર એમબી પટેલ સાહેબ દ્વારા સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવામાં આવી હતી. યોગેશભાઈ મહારાજને ધ્વજ વંદન કર્યા બાદ સૌના સફળ ભવિષ્યની કામના કરી હતી. સામાજિક અંતર રાખીને તેમજ માસ્ક પહેરીને ઉજવણી કરવામા આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : રહસ્યમય આશંકાઓ : GSFC ના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ પ્લાન્ટમાં જ આપઘાત કરી લેતા ચકચાર

ProudOfGujarat

આણંદ : ટેલરપુરા પાટિયા પાસે ઉભેલા ટ્રેક્ટરની પાછળ રિક્ષા ઘુસી જતા મહિલાનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!