Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા માં 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…???

Share

ભરૂચ જિલ્લા માં 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો…
સૌથી વધુ વાગરા તાલુકા માં 3ઈંચ કરતા વધુ અને સૌથી ઓછો જંબુસર માં માત્ર 9 મિમિ વરસાદ વરસ્યો હતો

ભરૂચ જિલ્લામાં તા 16/8ના સવારે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો
તા 16/8 ના સવારે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લા માં તમામ તાલુકા ઓમાં વરસાદ વરસ્યો હતો જેની વિગતતાલુકા મુજબ જોતા જોતા આમોદ માં 37 મિમિ અંકલેશ્વર માં 22 ભરૂચ માં 15 હાંસોટ માં 43 જંબુસર માં 9 નેત્રંગ માં 12 વાગરા માં 80 વાલિયા માં 21 અને ઝઘડિયા માં 14 મિમિ મળી કુલ 253 મિમિ વરસાદ વરસ્યો હતો. આમ સૌથી વધુ વાગરા તાલુકા માં 80 મિમિ અને સૌથી ઓછો જંબુસર તાલુકા માં 9 મિમિ વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર નાં કોસમડી તળાવનાં ખોદકામમાં કૌભાડની ફરિયાદ

ProudOfGujarat

સૌરાષ્ટ્રમાં જુનાગઢ ખાતે પાકિસ્તાનની મહિલાએ પરીવાર સાથે કર્યું પ્રથમ વખત મતદાન.

ProudOfGujarat

રાજ્ય માં મહિલાઓ તેમજ માસૂમ બાળાઓ પર થતા બળાત્કાર ની ઘટનાઓ મામલે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!