Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા દોડ ધામ મચી ગઈ.

Share

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા દોડ ધામ મચી ગઈ…સલ્ફયુરિક એસિડ લીકેજ થતા ભય ફેલાયો… ફાયર બ્રિગેડ ની સમયસર ની કામગીરી
ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા ચોકડી પાસે મોડી રાત્રે કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા ભય નું વાતાવરણ ફેલાઈ ગયું હતુ. નર્મદા ચોકડી પાસે વડોદરા થી સુરત તરફ જતું ટેન્કર અચાનક પલ્ટી ખાઈ ગયું હતુ. મળતી માહીતી મુજબ ટેન્કર ના ડ્રાયવરે ઓવરટેક કરવાનો પ્રયાસ કરવા જતા ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતુ. ટેન્કર માં ભરેલ સલ્ફયુરિક એસિડ ભરેલું હતુ. જે લીકેજ થવા માંડ્યું હતુ ભરૂચ ફાયર બ્રિગેડ ના શેલેષ સાશિયા અને તેમની ટીમે સમયસર ની કામગીરી કરતા મોટી હોનારત ટલી ગઈ હતી એસિડ લીકેજ થતા સોના જીવ અધ્ધર થઈ ગયા હતા બનાવ ના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા તાલુકાના કોંઢ ગામ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

આમોદ તાલુકા ના સુથોદ્રા ના ગામ લોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!