Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દેશના લોકલાડીલા નેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની 76 મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરીને કરવામાં આવી.

Share

ઉમરપાડા તાલુકાના તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો શ્રીઓ તથા કાર્યકરો દ્વારા તારીખ 20 ઓગસ્ટના દિવસે gpcc તથા સુરત જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખનાં આદેશ અનુસાર દેશના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીજી ની 76 મી જન્મ જયંતીની ઉજવણી કોંગ્રેસ પરિવાર તરફથી વૃક્ષારોપણ તેમજ ફ્રૂટ વિતરણ દર્દીઓને આપીને કરવામાં આવી. સ્વ.રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી આ દેશની સેવામાં પોતાનું બલિદાન આપી તેઓ શહીદ થયા હતા. તેમની સેવા કાળ દરમિયાન દેશની ઈન્ટરનેટ સુવિધા ગરીબોને આવાસ યોજના મનરેગા યોજના બેરોજગારોને રોજગારી યુવાનોને નોકરીની તકો ગરીબોને મફત અનાજ આપવાની યોજના કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર આ દેશના પ્રિય નેતાની જન્મદિવસની ઉજવણી આજે હર્ષોલ્લાસ સાથે ઉમરપાડા ખાતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે હરીશ વસાવા, રામસિંહ નટુભાઈ, મૂળજીભાઈ અજીતભાઈ, અશોક ભુપેન્દ્રભાઈ, શંકરભાઈ વગેરે કોંગ્રેસના કાર્યકરો હાજર રહીને તેમની જન્મ જયંતિ ઉજવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટંકારીયા ખાતે મદની શિફાખાના દવાખાનામાં લેબોરેટરીનું કરાયું ઉદઘાટન.

ProudOfGujarat

જ્ઞાનદીપ સ્કૂલ પાસેથી ત્રણ ખેલંદાઓને જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર પોલીસ

ProudOfGujarat

અમદાવાદનાં લોકો માટે કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર : 7 કોરોના વોર્ડ બંધ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!