Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં ગુનાઓમાં છેલ્લાં 8 માસથી નાસતો ફરતો આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો.

Share

અંકલેશ્વર પોલીસ તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા દારૂબંધીનાં ગુનામાં છેલ્લાં 8 માસથી નાસતો ફરતો આરોપીને મળેલ બાતમીનાં આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે વિગતે જોતાં એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂબંધી અંગેનાં ગુનામાં છેલ્લાં 8 માસથી નાસતો ફરતો આરોપી નાઝીમખાન બસીરખાન પઠાણ રહે. કાગદીવાડ તા.અંકલેશ્વરમાં નાસતો ફરતો હતો તેથી તેને ઝડપી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર પોલીસને સોંપેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં કોરોના રસીકરણ બાબતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ : સાઉથ આફ્રિકામાં નિગ્રો લૂંટારુઓ દ્વારા ભારતીયો પર હુમલા થતાં હોવા મામલે કડક પગલાં ભરવા માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભાવનગર મનપાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!