Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં કવચીયા ગામની ખાડીમાંથી યુવકની લાશ મળી.

Share

ભરૂચ જીલ્લાનાં વિવિધ ડેમ ઓવરફલો થયા છે તે સાથે ખાડીઓમાં પણ પાણી ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે નેત્રંગનાં કવચીયા ગામની ખડીમાંથી એક 50 વર્ષીય આધેડની લાશ ડી કમ્પોઝ હાલતમાં મળી આવી હતી. આ લાશ કોની છે તેમજ કયા સંજોગોમાં તેનું મોત થયું તે અંગેની તપાસ વાલિયા પોલીસ કરી રહી છે. અગાઉ પણ જિલ્લાની ખાડીઓમાંથી મૃતદેહો મળી આવ્યા હોવાના બનાવો બન્યા છે. ત્યારે એમ મનાય રહ્યું છે કે ખાડીમાં ધસમસતા પ્રવાહને કારણે માનવીઓ તણાય જતાં મોત નીપજયાં હોય તેવી સંભાવના નકારી શકાતી નથી.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે Mom & Me Activity કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જીલ્લાની આમદલા શાળાના વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચનાં ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં બાળકી અને સાયકલ સવાર ખાબકયાં અને પછી શું થયું જાણો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!