Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

Share

ભરૂચ નગરનાં વિવિધ રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા છે. વિતેલા સમયમાં રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓને લીધે એક વિદ્યાર્થી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજયાં હતા. તેમજ ઘણા અકસ્માતનાં બનાવો બન્યા હતા. આ બધી પરિસ્થિતીને ધ્યાને રાખી અભિગમ હેઠળ પશુ ઝડપી રસ્તા પર રખડતાં પશુઓથી રસ્તાને મુકત કરવા કોન્ટ્રાકટ અપાયો પરંતુ આ કોન્ટ્રાકટની શરતો મુજબ કામ થતું નથી જેથી ફરી એકવાર ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનાં અડીંગા જણાય રહ્યા છે. તેથી રસ્તા પર માર્ગ અકસ્માત સર્જાય અને માનવીઓના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ટેન્ટસીટી-૨ માં ગેરકાયદેસર બાંધકામ અંગે અપાયેલી નોટીસ મામલતદાર તરફથી અસ્વીકાર્ય.

ProudOfGujarat

ગોધરા જીલ્લાના ખેડૂતોને હાર્વેસ્ટર ફાળવા માટે કરાઈ રજુઆત.

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!