Proud of Gujarat
FeaturedGujaratINDIA

 છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 

Share

આજરોજ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર અનિલ ઢાકર દ્વારા સગર્ભા બેહનોને શું ખાવું અને શું ન ખાવું તે બાબતે વિશેષ જાણકારી આપી અને માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સગર્ભા બહેનોને તો દરેક ખોરાકને માપસર લેવા માટે કહેવામાં આવ્યું હતું અને જેથી કરીને ગર્ભમાં રહેલ બાળકનું પોષણ તંદુરસ્ત રીતે થઈ શકે જે બાબતની માહિતી દરેક સગર્ભા બહેનોને આપવામાં આવી હતી. 

તૌફીક શેખ

Advertisement

Share

Related posts

લીંબડીમાં પાર્ક કરેલ છકડો તળાવમાં ખાબકયો, સદનસીબે જાનહાનિ ટળી

ProudOfGujarat

છોટાઉદેપુર નગરપાલિકા ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા “અગ્નિશમન સેવા દિન” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચનાં ઝઘડિયા વિસ્તારમાં પોલીસ તંત્ર ગરીબ પ્રજા પાસેથી દંડ વસૂલવાનુ બંધ કરે : ધારાસભ્ય છોટુ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!