Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ જુના બજાર વલિનગરી મેદાનેથી પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી આયોજિત કરાઇ હતી.

Share

15 મી માર્ચે પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ હોઈ જે સંદર્ભે કારણે કરજણ જુનાબજાર વલિનગરી મેદાનમા મુળ નિવાસી એકતા મંચ તથા S. S. D. પરિવારે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં નાના ભુલાકાઓ, નવયુવાનો, વડીલો તેમજ માતા બહેનોએ મોટી સંખ્યામા ભાગ લીધો હતો. આ રેલી જુના બજાર વલિનગરીથી નીકળી નવાબજાર કોર્ટ પાસે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે જઈ ડો. બાબા સાહેબ આંબેડકર ને સલામી આપી પૂર્ણ કરી હતી.

રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવા સંગઠનને એકતા રાખી સમાજ સેવા કરવી તેમજ શિક્ષિત બનો. આ રેલીમાં મૂળ નિવાસી એકતા મંચ કરજણ તથા B.T.S., સંગઠને ટેકો જાહેર કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પોલીસ મથકમાં બકરી ઈદનાં પર્વ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચમાં આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર માંગણીઓને લઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું

ProudOfGujarat

કરજણમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!