Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં વધુ 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1716 થઇ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા. 10/9/2020 ના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓમાં 24 દર્દીઓ વધતા કોરોનાનો કુલ આંક 1700 કરતા વધી ગયો હતો. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સરેરાશ 20 કરતા વધુ દર્દી રોજ વધી રહ્યા છે. તા 10/9/2020 ના રોજ 24 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા કોરોનાનાં કુલ દર્દી 1716 થયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓગસ્ટ-૨૦૨૦ માં વિવિધ ઓનલાઈન જોબ ફેર યોજાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી પાછલા ૧૧ મહિનામાં ૩૯૬ ફરિયાદોનું સુખદ નિવારણ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રંદેરી ગામે બેન્ડ વગાડવા બાબતે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!