Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી જ્યા બેસે છે તે માળ પર વરસાદી “રીમઝીમ “માળની છત પર ટપક ,ટપક !

Share

(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની ઑફીસના માળ પર વરસાદી પાણી ટપક ,ટપક થઈ રર્હ્યૂ છે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ પર આવતા અરજદારો પાણીમાં લપસે નઈ તો સારૂ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીના બિલ્ડિંગના માળ પર સમારકામની જરૂર છે પણ તંત્ર કરશો ક્યારે તે જોવાનું રહ્યુ જ્યારે શિક્ષણ વિભાગના વડા ત્યા બેસતા હોઈને તે બિલ્ડિંગ આવુ કેટલું શોભે ?

Advertisement

Share

Related posts

ભરૂચમાં સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને 7272 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક વિતરણ કરાઇ.

ProudOfGujarat

આણંદ પાસેના વલાસણ ગામમાં જુગાર રમતા 8 ઇસમો પકડાયા

ProudOfGujarat

અંકલેશ્વર – પૂરગ્રસ્ત ગામોમાં રાહત સામગ્રી લઈ પહોંચેલ મુમતાઝ પટેલને જોઈ લોકોએ રડતા મોઢે હાથ ચૂમી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!