Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં જાદવજીભાઈ ગાડાભાઇ પોતાના જન્મદિવસ નિમિત્તે તેમજ પોતાના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે આજે હોસ્પિટલમાં ફ્રુટનું વિતરણ કર્યું હતું.

Share

આજે જ્યારે જાદવજીભાઈનો જન્મદિવસ છે અને તેમના પિતાશ્રીની પુણ્યતિથિ હોય ત્યારે જાદવજીભાઈએ એક ફ્રૂટની કીટ તૈયાર કરીને લીંબડી હોસ્પીટલના લેબર વોર્ડ, ઈમરજન્સી વોર્ડ અને કોવિડ 19 વોર્ડ તેમજ લીંબડી ખાતે હોસ્પિટલમાં આવેલ ડાયાલિસિસ વોર્ડમાં ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ત્યારે ગૌરક્ષક કિશોરસિંહ રાણા, રાજુભાઈ ભરવાડ, મોહબ્બતસિંહ, વિજયભાઈ મકવાણા, દેવાભાઈ સોની વગેરે લોકો હાજર રહ્યા હતાં અને જેઓના હસ્તે ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જાદવજીભાઈ પોતાના જન્મદિવસ અને પોતાના પિતાની પૂર્ણ તિથિ ફ્રૂટ વિતરણ કરીને ઉજવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જામનગરમાં નાગરીકોને આભા કાર્ડ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ProudOfGujarat

ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નડિયાદના માતારમાં પત્તા-પાનાનો જુગાર રમતા ૧૦ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!