Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ટ્રક ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી આમોદ પોલીસ.

Share

આમોદ પોલીસ મથક ખાતે ટ્રક ચોરીનો ગુનો નોંધાયો હતો. જે અંગે મળેલ બાતમીનાં આધારે જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસે કામગીરી કરતાં રીઢો વાહન ચોર ગોધરા ખાતેથી ઝડપાયો હતો. આરોપીનું નામ યાકુબ અબ્દુલ સતાર પથિયા રહે. મુસ્લિમ સોસાયટી, ગોધરા. જેને આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારની ટ્રક ઉઠાંતરીનાં બનાવ ઉપરાંત અંકલેશ્વર અને અન્ય વિસ્તારમાં વાહન ચોરીનાં ગુના કબૂલ્યા હતા. આ રીઢો વાહન ચોરની તપાસ દરમિયાન વધુ વાહન ઉઠાંતરીનાં બનાવનાં ભેદ ખૂલે તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં રેમડીસીવીર ઇન્જેકશન મેળવવા અંગે કલેકટરે નાગરિકોને આપેલ સંદેશ…જાણો.

ProudOfGujarat

નવસારી માં બે ગઠિયા ચેન અને વીંટી લઇ ફરાર

ProudOfGujarat

કોરોના પોઝિટીવ દર્દીને સારવાર આપવા પહેરાતી પી.પી.ઈ. કીટો ડસ્ટબિન પાસે મળી આવી જાણો ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!