Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1862 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં તા. 17/9/2020 ના રોજ 21 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા કુલ કોરોના પોઝિટિવ દર્દી 1862 થયા હતા. કોરોના મહામારી દિન પ્રતિદિન ભરૂચ જિલ્લામાં વધી રહી છે જેના કારણે લોકોમાં કોરોનાનો ભય વ્યાપી ગયો છે કોરોના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે હાલ ભરૂચ અને અંકલેશ્વર તાલુકા કોરોના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. એક સમય એવો હતો જયારે આરોગ્ય તંત્રનાં આંકડા મુજબ જંબુસર તાલુકો હોટસ્પોટ હતો પરંતુ જંબુસરમાં કડક પગલાં લેવાતા કોરોના કાબુમાં આવી ગયો હતો. આવા જ કડક પગલાં આરોગ્ય તંત્ર અને અન્ય તંત્ર દ્વારા ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં લેવાય તે જરૂરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં નિયંત્રણોમાં છૂટછાટ મળ્યાના પ્રથમ વીકેન્ડમાં હોટલ- રેસ્ટોરાંની બહાર ભીડ જામી.

ProudOfGujarat

કંબોઇ ગામે તળાવની પાળે જુગાર રમતાં 12 ઝડપાયાં : 10 હજારથી વધુની રોકડ જપ્ત

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં કોવિડ કેર સેન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ થઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!