Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાઇપર સાપ પકડાતા ભયનો માહોલ સર્જાયો જાણો ક્યાં…???

Share

વરસાદની મોસમમાં ભરૂચ જિલ્લામાં સાંપ, અજગર, મગર જેવા જળચર અને શરીર સૃપ જીવ જંતુઓ અને જાનવરો ઝડપાય રહ્યા છે. આજરોજ આસુતોષ સોસાયટી માં અત્યંત ઝેરી ગણાતા એવા વાઈપર સાંપ ઝડપાયો હતો. આશુતોષ સોસાયટીના મકાનના વાળા માંથી વાઇપર સાપ જણાતા ભય ફેલાયો હતો. પરંતુ ગણતરીના સમયમાં કામધેનુ ગૌરક્ષા સમિતિના સભ્ય હરેશ બ્રહ્મભટ્ટ ને જાણ કરાતા વાઇપર સાંપ ને ઝડપી લેતા સોસાયટીના રહીશોમાં હાશકારો ની લાગણી ફેલાઇ હતી.

Advertisement

Share

Related posts

બાબા રામદેવનાં વિવાદાસ્પદ નિવેદનને લઇને ગોધરાના તબીબોમાં રોષ, રેશનાલિસ્ટ એશોશિએશન દ્વારા આ કરાઈ માંગણી.

ProudOfGujarat

આજરોજ વરનામાં પોલીસ સ્ટેશન માં લોકદરબાર યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચના નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું, મોટી સંખ્યામાં શહેરીજનો રહ્યા ઉપસ્થિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!