Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાસા એકટ હેઠળ એક આરોપીની અટકાયત કરતી દહેજ પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ ભરૂચનાં અસાજિક તત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવાની સૂચના મળી હતી જેના અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રોનક દિલીપભાઇ ગોહિલ ઉં.18 વર્ષ હાલ રહે. વેલકમ સોસાયટી જોલવા, વાગરા મૂળ રહે. રતનપોર તા.જી.સુરેન્દ્રનગરની પાસા એકટ હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાં હુકમ મુજબ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે. રોનક દિલીપભાઇ ગોહિલ વિરુદ્ધમાં ભૂતકાળમાં દહેજ પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુના દાખલ થયા છે તેને પાસા એકટ હેઠળ પકડી પાડેલ છે.

Advertisement

Share

Related posts

ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કામ વરસાદી કાંસમાં ખાબકી

ProudOfGujarat

ડભોઇ કુરેશી સમાજ તરફથી મુખ્યમંત્રી રાહત કોષમાં ફાળો અપાયો.

ProudOfGujarat

નેત્રંગ : કેલ્વીકુવા ગામનાં ખેડુતનાં પાણીનાં સંપમાં દીપડો પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!