Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2124 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા.29-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 20 દર્દીઓ વધતાં કુલ આંક 2124 થયો હતો. ભરૂચ જીલ્લામાં 2124 પોઝીટિવ કેસ પૈકી 1875 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 220 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નિઝામશાહ દરગાહનાં કંપાઉન્ડમાં દબાણ, કચરો કે ગેરકાયદેસર ગાડીઓનું પાર્કિંગ થતું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

કતપોર ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બાઓબાબ ( રૂખડાનું વૃક્ષ) હેરિટેજ

ProudOfGujarat

વડોદરા : નિરાધાર વડીલોને વિનામૂલ્યે ભોજનની સેવા પૂરી પાડતી શી ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!