Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સતત વધતાં જતાં તાપમાનનાં કારણે જીલ્લાનાં રહીશો ત્રાહિમામ .

Share

હવે ભરૂચ જીલ્લામાં વરસાદ વિદાય લઈ રહ્યો છે. ત્યારે ધીમા પગલે ઠંડીની મોસમની શરૂઆત થવી જોઈએ તેના બદલે ભરૂચ જીલ્લામાં ગરમી વધી રહી છે. હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર આજે તા.3-10-2020 નાં રોજ મહત્મ તાપમાન 34 ડિગ્રી કરતાં વધુ નોંધાયું હતું. આ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે. ત્યારે ઠંડીની મોસમ કેવી હશે અને કયારે શરૂ થશે તેનો વિચાર કરવો રહ્યો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે પતિએ પત્ની સાથે નહીં રહેતી હોવાથી માર માર્યો.

ProudOfGujarat

BAPS સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઇસ્કુલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન-2025 વાર્ષિકોત્સવ ઉજવાયો

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓ દઢાલથી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!