Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલનું ગૌરવ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ (ગણિત) વિષયમાં 84 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ JEE
ની પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા. ત્યારબાદ JEE મેઈન પરીક્ષા 27/9/2020 માં IIT ના પ્રવેશની JEE ADVANCE પરીક્ષામાં preparatory ST. રેન્ક 67 લાવી ચૌધરી દીપ્તેશ સતિષભાઈએ ગામનું તેમજ શાળાનુ નામ રોશન કર્યું છે. શાળાના આચાર્ય પારસ મોદી અને ટ્રસ્ટીગણે, સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

પાલેજ કુમારશાળામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ તાલકાનાં સેગવા ખાતે પાલેજ પોલીસ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ ખાતે મોટરસાયકલ સવાર ને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઇ જતા ઘટના સ્થળે બે લોકો ના મોત નીપજ્યા હતા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!