Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના સ્ક્રેપ ના વેપારી ની નજર ચૂકવી ગઠિયા ઓ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ફરાર થયા જાણો વધુ…???

Share

અંકલેશ્વર માં સ્ક્રેપ ના વેપારી ને વાતો માં ભોળવી ગાડી માં મુકેલ રૂપિયા ની બેગ ની ગઠિયા ઓ ઉઠાંતરી કરી પલાયન થયા.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ના અન્સાર માર્કેટ માં એસ.વી ટ્રેડર્સ ના નામે આવેલ સ્ક્રેપ ના વેપારી ફરીદ ભાઈ ના ઓ સાંજ ના સમયે પાર્ટી ને પૈસા આપવા સારું આંગડિયા માંથી રૂપિયા ૩ લાખ લઈ બીનાકિયા કંપની પાસે ગાંઠિયા ઓ એ તેમ ની ગાડી ને પાછળ થી ટક્કર મારી ફરીડ ભાઈ ને ઉભા રાખી વાતો માં ભોળવી દીધા હતા ત્યારબાદ બીજા ગાંઠિયા ઓ એ તેમની નજર ચૂકવી તેમની ગાડી માં ડાબી સાઈડ ગાડી માં મુકેલ બેગ ની ઉઠાંતરી કરી પલાયન થઇ ગયા હતા.જે બાબત ની તેમને જાણ થતા ફરીદ ભાઈ એ પોલીસ ને જાણ કરી હતી.પોલીસ એ ફરીદ ભાઈ ની ફરિયાદ લઈ અજાણ્યા ગઠિયા ઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં ઓનલાઇન પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ

ProudOfGujarat

માંગરોળના 39 ગામની શાળા આંગણવાડીમાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!