Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ પાલિહિલ બંગલામાંથી ગરોળી પ્રજાતિની પાટલા ઘો પકડાઇ

Share

 

વલસાડના તિથલ રોડ પર પાલિહિલ વિસ્તારના અેક બંગલામાંથી ગરોળી પ્રજાતિની વિશાળ પાટલા ઘો અનિમલ રેસ્ક્યુ ગ્રુપના સ્વંયસેવકોઅે પકડી પાડી હતી.આ મોટાકદની પાટલા ઘોને રેસ્કયુ ગ્રુપે વલસાડના વન વિભાગને સોંપી દીધી હતી.

Advertisement

તિથલ રોડ પર પાલિહિલમાં યોગી પાર્ક બંગલામાં શુક્રવારે પાટલા ઘો નિકળતા રહીશોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.પાલિહિલ નં.3,172 યોગી પાર્કમાં રહેતા નિલેશ અજાગિયાના બંગલામાં પાટલા ઘો આવી પડતાં તેમણે તાત્કાલિક વલસાડના અેનિમલ રેસ્ક્યુ ગ્રુપના સ્વંયસેવક અમિત પટેલને ફોન કરતા તેઅો તાત્કાલિક ધસી આવ્યા હતા.બંગલામાં શોધખોળ કરતા ખૂણામાં સંતાઇ ગયેલી પાટલા ઘો પકડવા જતાં હાથ લાગી ન હતી.પરંતુ સતત પ્રયાસો કર્યા બાદ રેસ્ક્યુ ગ્રુપે તેને ઝડપી લીધી હતી. ત્યારબાદ ચણવઇ વન વિભાગને સુપરત કરી હતી…સૌજન્ય D.B


Share

Related posts

બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત મહિલાઓને ટેકનિકલ તાલીમ અપાય.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે દસ દિવસના આતિથ્યબાદ વિઘ્નહર્તાને વાજતે ગાજતે ધામધૂમ પૂવૅક વિદાઈ આપવામા આવી હતી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!