Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પશુ ક્રુરતા અંગે બનેલ ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ.

Share

ભરૂચ જીલ્લામાં પશુઓ પર અત્યાચાર ગુજારવામાં તેમજ ધાતકીપણા અંગેનાં બનાવો વધુ બની રહ્યા છે ત્યારે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાનાં અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ભરૂચ પેરોલ ફલૉ સ્કોડની ટીમ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીનાં આધારે પશુ ધાતકીપણાનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં (1) ઇકરામ મુસા ડમકીવાળા (2) કમલેશભાઈ શનાભાઈ ચૌહાણ બંને રહે. વલણ જી.વડોદરાને ઝડપી કોરોના ટેસ્ટ અંગે તેમજ આગળની વધુ કાર્યવાહી અર્થે પાલેજ પોલીસને સુપ્રત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ ગામે-ગામે જઈ જરૂરતમંદ લોકોને ફળ અને અનાજની કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર સ્થિત હજરત ઇસા પીર રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા તાલુકાકક્ષાનો કાનુની સલાહ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!