Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી મોડેલ સ્કૂલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

ગુજરાતમાં 8 વિધાનસભા ખાલી પડેલ બેઠક માટેની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભા 61 લીંબડી વિધાનસભાની પણ ખાલી બેઠક પર પેટા ચૂંટણી થવાની છે તો આજે મોડલ સ્કૂલ ખાતે લીંબડી, સાયલા, ચુડાના આશા વર્કર મહિલા, આંગણવાડી મહિલાને આ પેટા ચૂંટણી અંતર્ગત કોવિડ 19 ની સરકારી ગાઈડ લાઇન મુજબ સંપૂર્ણ માહિતી આપવા તેમજ સાથે સાથે લીંબડી, સાયલા, ચુડાના શિક્ષિકાઓને ઇવીએમ મશીન માટેની સંપૂર્ણ માહિતી અપાઈ હતી

ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરીને આ તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

તા. ૨૫ મી એ નર્મદા જિલ્‍લાનો જિલ્લાકક્ષાનો “સ્વાગત ઓનલાઇન” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

રખડતા ઢોર ઢાકરનો અડ્ડો એટલે લીંબડી સિવિલ હોસ્પિટલ

ProudOfGujarat

જંબુસર તાલુકા ઉછદ રોડ પર મારૂતિ વાન માં ભીષણ આગ……જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!