Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી.

Share

દહેજ GIDC માં આવેલ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. માં મોડી રાત્રે આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું જેના કારણે વાતાવરણમાં ભય ફેલાઈ ગયો હતો.

તાજેતરમાં ભરૂચ જીલ્લાની કંપનીઓમાં આગ લાગવાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડમાં ગત રાત્રિનાં 12 વાગ્યે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. શિફટ ચેન્જ થવાનો સમય હોય કામદારો પણ પોતાનો ડ્રેસ ચેન્જ કરવા ગયેલ હોય તેમજ અન્ય કારણોસર કંપનીમાં હાજરી ખૂબ ઓછી હતી આ સાથે આગ લાગવાની ઘટના બનતા જ ફાયર બ્રિગેડનાં લશ્કરોએ તાત્કાલિક પોતાની કામગીરીનો આરંભ કરતાં ટૂંક સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી. પરંતુ આગ લાગવા અંગેનાં કારણ અકબંધ છે.

Advertisement

Share

Related posts

ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડે:વારાણસીમાં ‘જંગ-એ-એલાન’ના નામથી પોસ્ટરો :જબરો રોષ

ProudOfGujarat

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : શંભુ ડેરીની પાછળ નિર્મળ ગંગા હોલ પાસે અચાનક વીજ કંપનીની ડીપીમાં આગ લાગતાં અંધારપટથી લોકોની હાલત કફોડી બની..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!