Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ તરીકે હરીશભાઈ વસાવા (વાડી )ની નિમણુક કરવામાં આવી.

Share

આજરોજ તા.19 મી નવેમ્બર,2020 ના રોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવા બદલ સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી સાહેબ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.તુષારભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો હું હ્રદય પૂર્વક આભાર માનું છું. સાથે સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિ અને ઉમરપાડા તાલુકાના તમામ કાર્યકરોનો પણ હું હ્રદય પૂર્વક આભાર માનું છું.કોંગ્રેસ પક્ષની વિચારધારા અને કોંગ્રેસના સંગઠનને વધારે મજબૂત કરવા હું તમામ પ્રયાસ કરવાની ખાતરી આપું છું.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક : પોલીસ દ્વારા એક્સ-રે નો રિપોર્ટ સુરક્ષા કારણસોર ખાનગી રખાયો..

ProudOfGujarat

ભાવનગરના કથિત લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં, કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી કોંગ્રેસની માગ; બાબાસાહેબ આંબેડકની પ્રતિમા નજીક બેનરો-પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના 810 મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!