Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વસરાવી ખાતે કાર્યરત ઓધવરામ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

Share

માંગરોળ તાલુકાનાં વસરાવી ખાતે કાર્યરત ઓધવરામ ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી ડૉ.રૈનિષા શૈલેષ કુમાર મૈસુરીયાએ ફિઝયોથેરાપી વીર નર્મદ યુનિવર્સીટી સુરતની ફાઇનલ એક્ષામમાં ફર્સ્ટ ક્લાસ સાથે 70.22 % મેળવી કોલેજમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું, વાંકલ ગામનું અને મૈસુરીયા સમાજનું નામ રોશન કર્યું છે એ બદલ કોલેજ પરિવાર, વાંકલ મૈસુરીયા પરિવાર તેમજ મૈસુરીયા સમાજનાં આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ(ટીનુ ભાઈ) : મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

વડોદરા-એક દિવસીય પાણીકાપ_એક લાખ લોકોને થશે અસર….

ProudOfGujarat

સુરતમાં ઘરફોડ ચોરી કરતાં ઝાંબુવા ગેંગના આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

ભરૂચ ને.હા 48 નબીપુર પાસેથી લાખોની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!