Proud of Gujarat
FeaturedGujaratINDIA

108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

નાતાલ પર્વ નિમેતે ભરૂચ 108 અમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 25 ડિસેમ્બર દુનિયા ભર માં નાતાલ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.
જેના ભાગરૂપે ભરૂચ 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ ના કર્મચારીઓ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ અને બિસ્કિટ વેચી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે 108 અમ્બ્યુલન્સ ના eme અશોક મિસ્ત્રી 108 અમ્બ્યુલન્સ અને ખિલખિલાટ સેવા ના કર્મચારીઓ હજાર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં દુમાલા માલપુર ગામે મામાએ ખેતીની જમીન બાબતે સગી બહેનને ગાળો આપી ભાણેજોને માર માર્યો.

ProudOfGujarat

નડિયાદ : રિક્ષામાં આગળ પેસેન્જરને બેસાડી મોબાઇલની ચોરી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર : ગેરકાયદેસર કેમિકલ નિકાલ કરતા ઝડપાયેલ અંકલેશ્વર ની સહજાનંદ કેમિકલ ને ક્લોઝર અને ૫૦ લાખ ના દંડ સહિત ની થયેલ સખ્ત કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!