Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી(ર.અ.)ના 437 માં સંદલ અને ઉર્ષની સાદગીભરી રીતે ઉજવણી કરાયી

Share

કોવિડ-19 ની મહામારી ને લઈને તારીખ 13 ફેબ્રુઆરીએ અંકલેશ્વર ના શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.) ના 437માં સંદલ શરીફ ની સાદગીપૂર્વક દુરુદો સલામ સાથે સૈયદ સાદાતો તથા અકીદતમંદો દ્વારા આપના પવિત્ર મઝાર શરીફ પર સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું, આ પ્રસંગે સજ્જાદાનશીન હઝરત મનશુર અલી ઇનામદાર સાહેબ, હઝરત ર્ડા ફરહાદ ઇનામદાર સાહેબ, હઝરત છોટુ બાવા સાહેબ, હઝરત મોઇન બાવા સાહેબ, હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબ, રફીયુદ્દીન પીરઝાદા સાહેબ, સૈયદ ઝૈનુલ આબેદીન બાવા ઉર્ફે (મુન્નાબાવા) સાહેબ, સૈયદ ગ્યાસુદ્દીન બાવા સાહેબ, સૈયદ મુનવ્વર બાવા સાહેબ, રફીક કાદરી બાવા, સૈયદ હસન વઝીફાદાર, સૈયદ અતિક બાવા સાહેબ, સૈયદ આમીરબાવા સાહેબ, સૈયદ આરીફ બાવા સાહેબ, (પૂર્વ કોર્પોરેટર), સૈયદ આબીદ બાવા સાહેબ, સૈયદ અર્શદ બાવા સાહેબ, સૈયદ સૈયદ શફી બાવા સાહેબ, સૈયદ સાજીદ પ્યારે બાવા સાહેબ, સૈયદ જલાલુદ્દીન કુરેશી સાહેબ, સૈયદ અનીશ કુરેશી સાહેબ, મૌલાના ગુલરેઝ અશરફી સાહેબ, મુજાવર સાદિકભાઈ તથા અકીદતમંદો એ સાદગી પૂર્વક સંદલ શરીફ પેશ કર્યું હતું, આ પ્રસંગે સૈયદ સાદાતો દ્વારા દેશની ઉન્નતિ, પ્રગતિ અને ભાઈચારા ની દુઆ કરવામાં આવી હતી અને વહેલા માં વહેલી તકે દેશ અને દુનિયા માંથી કોરોના મહામારી માંથી છુટકારો મળે અને લોકો સ્વસ્થ અને તંદુરસ્તી ની જિંદગી ગુજારે એવી દુઆઓ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ અત્યાર સુધી ૨૩૭ લોકો સામે ફરિયાદ

ProudOfGujarat

લીંબડી સુરેન્દ્રનગર રોડ પર એસ.ટી.બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1104 સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ઉમલ્લા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!