Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ સત કૈવલ મંદિર પાસે માંગરોળ તાલુકાના નવા ચૂંટાયેલા સભ્યોનું અને પંચાયત જીલ્લાના સભ્યોનું સન્માન સમારોહ યોજાયો.

Share

વાંકલ ખાતે મા.મંત્રી શ્રી ગણપત ભાઈ વસાવા દ્વારા નવા ચૂંટાયેલા તાલુકા પંચાયતના 19 ચૂંટાયેલા સભ્યોનુંઅને જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પુષ્પગુચ્છ આપી સન્માનવા મા આવ્યા હતા. આ તકે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા,સંદીપભાઈ દેસાઈ, દીપકભાઈ વસાવા, ઈદ્રીશ ભાઈ મલેક તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો અને કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

ભેંસો ના તબેલા માંથી કોબ્રા નાગ માલી આવ્યો….જાણો ક્યાં

ProudOfGujarat

ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થતાં વડોદરાના રાણા પરિવાર એ આવેદન આપી ન્યાયની કરી માંગ.

ProudOfGujarat

ભરૂચના કોલેજ રોડ પરની સોસાયટીમાં ઘૂસી આવી શાહુડી, જીવદયા પ્રેમીઓએ કર્યું સુરક્ષિત રેસ્ક્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!