Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં ધનવંતરી રથ દ્વારા શિક્ષકોનાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા.

Share

ગુજરાત રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઇ રહી છે ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં કોરોના મહામારીને કારણે સાવચેતીના પગલારૂપે આજ રોજ ધનવંતરી રથ PHC સેન્ટર વાંકલ દ્વારા કાર્યરત હાઈસ્કૂલના 60 જેટલા શિક્ષકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં કાર્યકર ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ વિભાગના દરેક શિક્ષકોના તેમજ હાઇસ્કુલના આચાર્ય પારસભાઈ મોદી સહિત દરેકના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા નદી ઉપરનાં જુના અને નવા સરદાર બ્રિજની નીચે ગેરકાયદેસર રેતી ઉપર ખાણ ખનીજનો સપાટો…

ProudOfGujarat

ભરૂચમાં બુટલેગરના ભાઇએ ઝૂપડામાં ઘુસી સગીરા સાથે દુષ્કર્મ કરતા ફરિયાદ

ProudOfGujarat

ઝગડિયા સેવારૂરલ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!