Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાનાં સાવલિયા ગામે સગીર વયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ નોંધાઇ.

Share

તિલકવાડા તાલુકાના સાવલિયા ગામે સગીરવયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ થઈ છે. જેમાં કન્યાના પિતા ફરિયાદીએ આરોપી નરેશભાઈ રમેશભાઈ ભીલ (રહે,સાવલી) પર ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ ફરિયાદીની 15 વર્ષની છોકરીને આરોપી નરેશભાઈ સુરેશભાઈ ભીલ (રહે, સાવલી) કાયદેસરના વાલીપણામાંથી સગીર કન્યાને પટાવી, ફોસલાવી, લલચાવી ભગાડી લઈ જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ : વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ઉમરપાડાના ઉભારીયા ગામે શ્રી હરિ ખાદીગ્રામોધોગ વિકાસ સંસ્થા દ્વારા હેલ્થ અવેરનેસ એન્ડ ચેકઅપ કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!