Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા પોલીસે પોક્સોના ગુનામાાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયા.

Share

આજરોજ તા.15 મી મે ના રોજ દહેલી ત્રણ રસ્તા વાલીયા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા આ વખતે એક ઈકો પેસેન્જર ગાડી આવતાાં તેને રોકતા ઈકો ગાડીના ડ્રાઈવરે તેની ઈકો ગાડી ઉભી રાખેલ આ વખતે તેમા બેસેલ પેસેન્જરો પૈકી એક ઈસમ ઈકો ગાડીનો દરવાજો ખોલી તેમાથી ઉતરી વાલીયા તરફ ભાગતા વાહન ચેકીંગના સાથેના પોલીસ માણસો તેની પાછળ દોડી તેને પકડી તેનુ નામ પૂછતાં દિવ્યાંશુ ઉફે દિવ્યેશ S/O ભીખાભાઈ દલપતભાઈ અજમેરી કહ્યું હતું. જીલ્લો ભરૂચનો હોવાનુ જણાવતા તેની અંગ ઝડતી કરતાાં તેની પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવેલ નહી અને તેની પૂછપરછ કરતાાં તે ગભરાયેલ હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી તેના ઉપર શક અને વહેમ જતા તેનુ નામ મોબાઈલમાં વ્યક્તિ તપાસ એપ્લીકેશનમા સર્ચ કરતા તે વાલીયા પોલીસ સ્ટેશન એક્ટની કલમ -૧૨ મુજબના ગુનામાં
વોન્ટેડ હોય જેથી તેને વાલીયા પો.સ્ટે. લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરત-નાનપુરા માછીવાડ વિસ્તારમાં રસ્તા વચ્ચે અચાનક ભુવો પડતા દોડધામ સાથે સ્થળ પર લોક ટોળા ભેગા થયા હતા…

ProudOfGujarat

ઉમરપાડા-ઉંચવણનાં ગ્રામજનોએ તા.૨૬ મી સુધી સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો.

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, પાનોલીના પ્રદુષણ માં વધારો જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ કામગીરી હાથ ધરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!