Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વાલિયાનાં કરા ગામ ખાતે એક મકાનમાંથી લાખોની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા ચકચાર…

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરા ગામ ખાતે માતાજી ફળિયામાં રહેતા દેવેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહીલના મકાનમાં તસ્કરોએ ત્રાટકી ૨.૩૦ લાખની મત્તાનો સોનાનો સેટ તેમજ ૧૫ હજારની કિંમતની બુટ્ટી સહિત ૪૦ હજારની રોકડ મળી કુલ ૨.૪૯ લાખની મત્તા ઉપર તસ્કરોએ હાથફેરો કરી જતા ભારે ચકચાર મચ્યો છે.

હાલ સમગ્ર મામલા અંગે વાલિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરવા સાથે તેઓની ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે, મહત્વની બાબત છે કે જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને ખાસ કરીને વાલિયા અને અંકલેશ્વર તાલુકાના વિસ્તારોમાં ચોરીઓની વધતી ઘટનાઓએ પોલીસ વિભાગને દોડતું કરી મુક્યું છે.

Advertisement

Share

Related posts

તારા પ્રેમનો સ્વાદ ચાખ્યા પછી શરદ પૂનમની ચાંદનીના દૂધ પૌઆની મીઠાશ પણ ફિક્કી લાગી

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે રમજાન ઈદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : આમોદ PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ટ્રક પલટી ખાતા ડ્રાઈવરને ઇજા પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!