Proud of Gujarat
FeaturedGujaratINDIA

મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો.

Share

મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા એમ્ફોટેરીસીન (Amphotericin)-૫૦ mg. ૫૦ ઇન્જેક્શનનો જથ્થો સરકાર તરફથી રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને ફાળવવામાં આવ્યો છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલને જરૂર હશે ત્યારે રાજપીપલાના સિવિલ સર્જન મારફત આ ઇન્જેક્શન ફાળવી અપાશે. તદઉપરાંત વિદેશી સહાય અન્વયે ડોનેશનના રૂપમાં આરોગ્યલક્ષી સેવાઓ માટેના ઉપકરણો અંતર્ગત GMSCL, ગાંધીનગર તરફથી રાજપીપલાની કોવિડ હોસ્પિટલને ૧૦ બાયપેપ વેન્ટીલેટર પણ ફાળવવામાં આવ્યા હોવાનું CDMO, સિવિલ સર્જન અને નોડલ અધિકારી ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યુ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ રિહર્સલમાં આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષ ના નેતા તરીકે વોર્ડ નંબર ૨ ના કાઉન્સીલર અને યુવા નેતા સમસાદ અલી સૈયદ ની વરણી કરવામાં આવી …

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર 82 ફોર્મ પરત ખેંચાયા છતાં 249 ઉમેદવારો મેદાને.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!