Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : ટી.એસ.પી.(ટ્રાયબલ સબપ્લાન માંડવી) 2021/22 અંગેની બેઠક કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ.

Share

ટી.એસ.પી(ટ્રાયબલ સબપ્લાન માંડવી) 2021/22 અંગેની એક બેઠક કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત માંગરોલના સભાખંડમાં રાખવામાં આવી હતી. આ બેઠકમાં કુલ 453 કરોડ, 27 લાખનું ખેતીવાડી, પશુપાલન, ઉદ્યોગ, સિંચાઇ, માર્ગ અને મકાન જેવાં 24 સદરમાં વિવિઘ કામોનું આયોજન કરવામાં આવેલ હતું.

આ બેઠકમાં કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવા, માંડવી પ્રાંત અધિકારીજનમ ઠાકોર, માંગરોલ મામલતદાર.ડી.કે.વસાવા, માંગરોલ.ટી.ડી.ઓ.શિવાંગીની શાહ,ડી.એફ.છાસટીયા, તાલુકા પંચાયતપ્રમુખ ચંદનબેનગામીત, સુરત જિલ્લાબી.જે.પી.મહામંત્રી દીપકભાઇવસાવા, જીલ્લા પંચાયતના સભ્ય, ટ્રાયબલ સબ પ્લાન માંડવીથી રાણા, માંગરોલ જી.ઇ.બીમાંથી ચૌધરી. અન્ય વિભાગના અધિકારી હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતમાં વીઆઈપી રોડ પર સ્પાની આડમાં ચાલતા આધુનિક કુટણખાનાનો પદાફાર્શ : સ્પા ઉપર પોલીસના દરોડા.

ProudOfGujarat

અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનાં પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ)એ વોર્ડ નંબર ૧ માં અપક્ષ તરીકે ઉમેદવારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!