Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ.

Share

નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતા તેની સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેમાં ફરીયાદી પુનાભાઈ દલસુખભાઈ વસાવા (ઉ.વ.આ.૬૫ રહે.વાવડી કંગાળ ફળિયું તા.ના દોદ જી.નર્મદા) એ આરોપી અલ્લેશભાઈ જીતેન્દ્રભાઈ વલવી (રહે.ગોપાલપુરા તા.નાદોદ.જી.નર્મદા) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી પુનાભાઈ દલસુખભાઈ વસાવાની સગીર વયની પૌત્રી ભોગ બનનારને આરોપી અલ્લેશભાઈ જીતેન્દ્રભાઈ વલવી જે પોતે પરણીત હોય અને એક સંતાનનો પિતા હોવા થતા પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પટાલી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતા તેની સામે વાલીએ કાયદેસરની ફરિયાદ કરતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વાગરા – સારણ માર્ગ પર ત્રણ મકાનને નિશાન બનાવતા તસ્કરો

ProudOfGujarat

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિધાલય અભ્યાસ કેન્દ્ર ભરૂચ ખાતે પરિચય બેઠક યોજાય…

ProudOfGujarat

ધર પાસે લધુશંકા કરવા ના મુદ્દે ગોળી મારી હત્યા… સારંગપુર ની ધટના..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!