Proud of Gujarat
FeaturedGujaratINDIA

કાલોલ : જીલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ.

Share

કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ અને વિવિધ શાખાના કર્મીઓની મીંટીગ યોજાઈ હતી.

મીટીંગમાં દરેક શાખાના અધિકારીઓ સાથે પોતાના વિભાગમાં ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. વધુમા છેવાડાના લાભાર્થીઓ સુધી બહોળો લાભ પહોંચાડવા સરકારની યોજનાઓને વ્યાપક બનાવવા સાથે અધુરા રહેલા લક્ષ્યાંક સમયસર પુર્ણ કરવાની સૂચના જીલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન સોલંકી દ્વારા આપવામાં આવી હતી, કાલોલ તાલુકા પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ તાલુકાના ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ, ટી.ડી.ઓ સેજલબેન સંગાડા ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દાહોદ : મોટી ખરજ અને બ્રહ્મખેડા ગામ ખાતે બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : લિંક રોડ પર મોડી રાત્રીનાં સમયે કારમાં આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!