Proud of Gujarat
FeaturedINDIA

સુરતના વેસુમાં ઉમરા પોલીસની વાન સાથે અથડાયેલા બાઈક સવાર સગીરનું કરૂણ મોત.

Share

સુરત વેસુ ચાર રસ્તા નજીક રવિવારની સાંજે ઉમરા પોલીસની વાન સાથે અથડાયેલા બાઈકસવાર સગીરનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક અંકિતને બાઈક બરાબર ચલાવતા આવડતી ન હતી. સુરત વેસુ ચાર રસ્તા નજીક રવિવારની સાંજે ઉમરા પોલીસની વાન સાથે અથડાયેલા બાઈકસવાર સગીરનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક અંકિતને બાઈક બરાબર ચલાવતા આવડતી ન હતી. સુરત વેસુ ચાર રસ્તા નજીક રવિવારની સાંજે ઉમરા પોલીસની વાન સાથે અકસ્માત થયો હતો.મુળ ઉત્તરપ્રદેશ, જોનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ નું મોત થયુ હતુ મૃતક સુરત આવી પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો.ગત રવિવારે અંકિત બાઈક લઈને નીકળ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક તેને અકસ્માત નડ્યો હતો.
ઉમરા પોલીસ મથકના પીઆઈ કે. બી. ઝાલાના જણાવ્યાં મુજબ અંકિત બાઈક પર આવી રહ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક ટર્ન પોલીસની વાન સાથે ભટકાયો હતો. તેને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ઉમરા પોલીસ મથકના પીઆઈ કે. બી. ઝાલાના જણાવ્યાં મુજબ અંકિત બાઈક પર આવી રહ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક ટર્ન પોલીસની વાન સાથે ભટકાયો હતો. તેને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે વેસુ ચાર રસ્તા નજીક ટર્ન પોલીસની વાન સાથે ભટકાયો હતો.વેસુ ચાર રસ્તા નજીક વળાંકમાં અકસ્માત સર્જાયો હતો.

જયદીપ રાઠોડ,સુરત.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા 8 સ્થળોએ નિ : શુલ્ક પીવાનાં પાણીની સુવિધા કરાઇ. જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર : ન.પા. પ્રમુખ પાણી ભરાયેલા વિવિધ વિસ્તારોની મુલાકાતે : દયનીય વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણ કર્યા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા એલસીબી એ ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!