Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી દોલતસર તળાવમાંથી યુવાનની લાશ મળી આવી.

Share

લીંબડીની લોકવાયકા છે કે દર વર્ષે આ તળાવમાં એકનો ભોગ લેવાઈ છે ત્યારે આજે લીંબડીના યુવાન આ તળાવમાં ડુબયો હતો પણ કોઈને ખબર ન હતી ત્યારે લાશ તરતી કાંઠે આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા.

ત્યારે સામાન્ય મળતી માહિતી પ્રમાણે આ યુવાન લીંબડી નગરપાલિકા પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોવાનું અને લક્ષ્મણભાઈ વેલસીભાઈ સુરેલા ઉંમર આશરે 35 હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ ઘટનાની જાણ લીંબડી પોલીસને થતાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડાઈ હતી ત્યારે હાલ વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળા : હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે પગલા ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

યે અબ્દુલ્લા કબ સુધરેગા, ગણતરીની મીનીટોમાં મોટરસાયકલ ચોરીને અંજામ આપી પલાયન થતો અબ્દુલ્લા આખરે ફરી એકવાર ભરૂચ એ ડિવિઝન પોલીસની પકડમાં આવી પહોંચ્યો.

ProudOfGujarat

ચોટીલા લોક દરબારમાં છ વ્યાજખોરો સામે ગુનો નોંધી બે વ્યાજખોરોને ઝડપી લેતી લિંબડી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!