Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાનું ધોરણ 10 નું પરિણામ 100% આવ્યું.

Share

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા. 29 મી ના રોજ થયેલ બોર્ડના પરિણામમાં મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત મુનીર મુન્સી સાર્વજનિક માધ્યમિક શાળાનું ધો. 10 નું પરિણામ 100 % આવ્યું હતું.

જેમાં શાળાના 70 વિદ્યાર્થીઓમાંથી -2 ગ્રેડમાં 01 વિદ્યાર્થી, બી-1 ગ્રેડમાં 07 વિદ્યાર્થી, બી-2 ગ્રેડમાં 19 વિદ્યાર્થી, સી-1 ગ્રેડમાં 11 વિદ્યાર્થી, સી-2 ગ્રેડમાં 21 જયારે ડી ગ્રેડમાં 11 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં હતા.

Advertisement

અલીફ ઈંગ્લીશ મીડિયમ માધ્યમિક શાળાનું પરિણામ પણ 100 % આવ્યું હતું જેમાં કુલ 113 વિધાર્થીઓ પૈકી એ -2 ગ્રેડમાં 6, બી -1 ગ્રેડમાં 9, બી 2 ગ્રેડમાં 14, સી 1 ગ્રેડમાં 29, સી 2 ગ્રેડમાં 40 અને ડી ગ્રેડમાં 15 વિધાર્થીઓ ઉતીર્ણ થયાં છે.

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૮૧.૬૮ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં બાળકને રમાડતા યુવક પહેલા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત, બાળકનો બચાવ

ProudOfGujarat

ભરૂચના ઝીલ પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું ભારતનું નામ, નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!