Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને બીલીમોરા ખાતેથી ભરૂચ એલ. સી. બી. એ ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા તેમજ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ એલ.સી.બી. પોલીસ સક્રિય બની હતી.

જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમો કાર્યરત હતી તે દરમિયાન એલ.સી.બી. ટીમને મળેલ બાતમીને આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુનાના કામે સન 2019 થી વોન્ટેડ આરોપી રાજવીર ઉર્ફે લાલુ મુકેશભાઈ પટેલ રહે, બીલીમોરા, નવસારીને બીલીમોરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 બાઇકોની ઉઠાંતરી થતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર : આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવા જઇ રહેલ પોલીસ માસ્ક પહેરવાનું ભૂલ્યા વિડીયો થયો વાઇરલ..!

ProudOfGujarat

હરિદ્વાર જતી બસ કોતવાલી નદીના પ્રવાહ વચ્ચે ફસાઈ, 70 મુસાફરોને જેસીબીથી બહાર કઢાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!