Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ઉમરદા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર આપ્યું.

Share

આજે ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનો તરફથી ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ઉમરદા ગામે મનરેગા યોજના હેઠળ ગામમાં રોજગારીના કામો કર્યા વિના બેંકમાંથી રૂપિયા ઉપાડી લઇ ભ્રષ્ટાચાર કર્યા હોવાની ફરિયાદ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને પણ કરી છે અને આ બાબતે ઝડપથી તપાસ કરી પગલાં ભરવા સહિત તમામ તમામ જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ગ્રામજનોને ન્યાય અપાવવા ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી અને આની તપાસની માંગ કરવામાં આવી છે.

આ પ્રસંગે હરીશભાઈ, હિતેશભાઈ પટેલ, રામસિંગભાઈ, ભુપેન્દ્ર, મૂળજીભાઈ, નટવરસિંહ વસાવા સેમ્યુઅલ, હિમ્મત,સુભાષ વગેરે કાર્યકરોએ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા શહેરની સાંપા રોડ વિસ્તારમાં આવેલી તુલસીધામ સહિતની સોસાયટીઓ આગળ પાણી ભરાતા રહીશો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ : દહેજની બાયોસ્કેપ કંપનીમાં કામ કરતી મૃતક બાળકી માત્ર 16 વર્ષની હોવાનું સામે આવ્યું : તંત્રની બેદરકારી.

ProudOfGujarat

પાવીજેતપુરના સાલોજ ગામે નવા પુલના નિર્માણમાં ગામનો રસ્તો ભુલાયો !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!