Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે ગામીત ફળિયા પ્રાથમિક શાળા મુકામે વેકસીનેશન કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગામીત ફળિયા પ્રાથમિક શાળા મુકામે વેક્સીનેશન કાર્યક્રમમાં વાંકલ ગામના યુવાનો વડીલો અને માતા-બહેનો મળી કુલ 111 વ્યક્તિઓએ રસી લીધી. વાંકલ ખાતે માંગરોળ તાલુકાના પ્રમુખ ચંદનબેન ગામીતે પણ વેક્સીનનો ડોઝ લીધો હતો.

આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, સુરત જિલ્લા મહામંત્રી દિપક્ભાઇ વસાવા, વાંકલ તાલુકા પંચાયત સભ્ય ડો. યુવરાજસિંહ સોનારિયા, વાંકલ સરપંચ ભરતભાઈ વસાવા, સુરત જિલ્લા અનુસુચિત જન જાતિ મહામંત્રી જગદિશભાઈ ગામીત, માંગરોળ તાલુકા ટી.ડી.ઓ., માંગરોળ ટી.એચ.ઓ. સમીર સર, વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જગદીશ દૂબે અને સ્ટાફ નર્સો ફરજ બજાવી હતી. માંગરોળ તાલુકા કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

સાડા ત્રણ કરોડની લૂંટના ગુનામાં અંડરવર્લ્ડ ડોન નારાયણ પોલીસ હીરાસતમાં……..

ProudOfGujarat

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!